તે મને નીર્વાણ પથ આપી તારો આભાર હે ગુરુદેવ હું તારા ચરણોની રજ ,તારો શરણાર્થી, પણ મને ગુરૂ પતી પ્રીયતમ માનનાન મન કર્મ વચનથી વરનાર ને સાથે લાવવા નીર્વાણ પથ પર એ ફરજ પણ તો છે મારી,
નથી હું મર્યાદા પુરુષોત્તમ રામ કે નથી રાધા ધેલો કાન,
પણ મારી પણ છે કંઈક અલગ ઓળખ જે કાયમ રહેનારી,
એકલો શું કરું નીર્વાણ પામી
આવવા માગે સાથે કાયમ એને પણ સાથ લઈ આવું,
બસ આતો છે આજન્મના ફેરાનો ઉદેશ્ય મારો.
જય ગુરુદેવ
-Hemant Pandya