સાવ દૂર!
ક્યાંય,
મૂકી આવું જાતને
મારામાંથી કાઢીને.!

પછી
મોજથી રહેશે
આ ખોળિયું
દુનિયાદારી નિભાવીને.!
©Shefali Shah

-Shefali

Gujarati Whatsapp-Status by Shefali : 111848103

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now