આજકાલ નટ-નટીની જેમ ઉલ્લાસભેર નાચતાં-કૂદતાં માંડવામાં પધારતાં વર-કન્યા ને લગ્નજીવન એટલે અપેક્ષાઓનાં દોરડા પર જવાબદારીનો ડંડો ઉપાડી, સંતુલિત ચાલે ચાલ્યા કરવાનું, એવું માતા-પિતા સમજાવીને મોકલે તો, આ 'હવે નથી રમતાં' વાળા ટ્રેન્ડમાં ફર્ક પડે કે નહીં? (આ કોઈ જાતિ વિશેષ, સંબંધ વિશેષ કે વ્યક્તિગત ટીપ્પણી નથી જ, જે સ્હેજ!) 🤔❤️‍🩹

-

-

-

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Gujarati Thought by Swati Joshi : 111849793
Kamlesh 6 months ago

કડવી વાસ્તવિકતા!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now