હું તમારા માટે થોડો વધારે મારો કિંમતી સમય કાઢી ને કઈક નવું લખું છું જેનાથી હું મારું જીવન ખૂબ સરળ અને સેહલું બન્યું છે.
હું અત્યાર ના દરેક વ્યકિત ના પ્રોબ્લમ ને ધ્યાન માં રાખી ને એક series શરૂ કરું છું. જેનું નામ છે "હું મારી સાથે છું?"
હાલ માં ઘણા વ્યક્તિઓ છે જે પોતાની સાથે 5 મિનિટ પણ નથી બેસી શકતા. ક્યાંક ને કઈક આનંદ ને શોધવાનો અને સમય પસાર કરવા કોઈક ને ને કોઈક ને શોધી રહ્યા છે.
પણ જો એવી સમજણ આવી જાય અથવા પોતાની સાથે સમય કાઢવો ગમવા માંડે તો આ દુનિયા માં બધા સાથે ગમવા માંડે અને કોઈ તમારા સામાજિક કે ભાવનાત્મક જોડાણો ને તોડી દે તો પણ તમે એના થી ભાંગી નથી પડત આજ તાકાત છે પોતાની જાત ને પ્રેમ કરવા ની....
હું કોઈ ભગવન નથી પણ હું એક તમારી જાત ને પ્રેમ કરવાની એક રાહ અને એક અહેસાસ દેવરવી શકું કે જે તમારા 99.99% problem solved કરવા માં મદદ કરશે.
આગળ share કરો અને આવો જ પ્રેમ ભાવ મળતો રહે 🙏 please like and share
ભાગ 2 માટે મને ફોલ્લો કરશો જી 🙏🤝
Jay Hind | Jay Bharat | Jay Gujrat