એક પરિણીત સ્ત્રી ની કમાણી પર ખરો હક કોનો??
૧) એ સ્ત્રી નો પોતાનો જે ૮ કલાક નોકરી અને ૧.૫ કલાક નું અપ ડાઉન કરીને કમાય છે.
૨) એનાં પતિ નો જે પોતાની બધી કમાણી મોટા ભાઇ ભાભી ના ૪૦-૫૦ લાખના મકાન બનાવવા કે જે મકાન માં એને પોતાને રહેવાનું નથી અને મોટાં ભાઇ પોતે એ મકાન માટે લોન નો એક હપ્તો ભરતા નથી એમનાં માટે વાપરી દે છે અને એ પતિ પોતાનાં મકાન માટે વિચારતા નથી અને એ પતિ કે જેના પરીવાર વાળા એ પતિને ઘર ખર્ચ માટે પણ ઘર માં પૈસા આપવાની ના પાડી દીધી.
માત્ર વાંચવા ખાતર વાંચતા નહિ વાંચીને જવાબ આપવા બધાને નમ્ર વિનંતી છે .🙏🙏🙏🙏🙏🙏

-Me

Gujarati Whatsapp-Status by Min : 111850969
Min 1 year ago

છોકરો છોકરી ને પરણી ને લાવ્યો છે થોડી જવાબદારી છોકરી માટે પણ બને છે જો છોકરી એ જ ઘર ચલાવવાનું ઘર સાચવવાની બધી જ જવાબદારી છોકરી એ જ રાખવાની? લગ્ન કર્યાં છે તો શું છોકરાની કોઈ જવાબદારી નહિ? બસ ભાઇ ભાભી નો જ વિચાર કરવાનો? જો એમ જ કરવુ હતું તો લગ્ન શું કામ કર્યાં??

Nilay 1 year ago

Only જે કમાય એનો જ હક હોય but Ghar ni paristhiti pramane aapnu kidhelu maany rakhe em hoy to bolvu nahitar chup rehvu

Falguni Dost 1 year ago

સ્ત્ત્રી નો પોતાનો હક જ હોય.. પણ જો પરીવારને એ રુપિયા જરુરીયાતમા કામ ન આવે તો પરીવારનો સમય કામ કે નોકરીને આપે એનો મતલબ પણ શુ?

Sachin Patel 1 year ago

જે કમાય એનો જ હક હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now