જોને દુખતી મારી નસને આજ આ શબ્દએ પકડી છે,
આલ્બમ પૂરતી જ તો તારીમારી દુનિયા સીમિત છે,
નથી કોઈ રહ્યું અસ્તિત્વ આપણા ઋણાનુબંધનું,
દોસ્ત! આલ્બમ બંધ થતા જ કલ્પનાની બહાર હકીકત ઉભી છે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111853391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now