પેટે પાટા બાંધનાર ની અમીરને ખબર નથી
ચુંસાઈ જતા કુસુમની ભ્રમર ને ખબર નથી
દિલ ને દઝાડતી કાંડીથી ખાક થતી ઈમારતો
પલિતા ની અસર કોને? ચાંપનાર ને ખબર નથી

Gujarati Blog by Aslam Sandhi : 111860099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now