બદલી નાંખી એને સુખની બધી વ્યાખ્યાઓ,,
અને પછી પૂછ્યું કને આવી,, સુખી છો ને??
કહ્યુ અમસ્તા હસીને,,તમારા રાજમાં દુઃખ.....!!
પછી મીચી આંખો,,ગળી ગઈ સુખની મારી પરિભાષાને...

-Nirali Polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111860642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now