પત્ની :- : તમને ખબર છે, હું તમારા માટે કેટલું કરૂં છું ? લગ્ન પછી કામ કરી કરીને મારા બંને હાથ નાના થઈ ગયા છે...

પતિ :- તેં માપ્યા ?

પત્ની :- હા, પહેલા હું એક્સરસાઇઝ કરતી ત્યારે મારા હાથ પગના અંગુઠા સુધી પહોંચતા હતા.... હવે લગ્નના ૧૫ વરસ પછી ગોઠણ સુધી જ પહોંચે છે .....😂

Gujarati Funny by Kunal Bhatt : 111860693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now