એ જરૂરી નથી કોણ કેટલું નાનું મોટું છે,
કારણ કે કોઈને ખબર નથી કોણ કેટલું જીવશે,
પણ કેવું જીવ્યું એ મહત્વનું છે...ઉમર નહીં આત્મા મળવો જોઈએ
મહત્વ કોને કેટલું આપવું એ સમજણ નો વીષય છે

-Hemant Pandya

Gujarati Shayri by Hemant pandya : 111863109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now