રંગાઈ ને બેઠા છીએ પહેલા થી તહેવાર ની શું જરુર છે,?
વરસો પહેલા રંગ્યા હતા એ ગાલ હવે બીજી વાર શું જરુર છે,?
હજી ભીનાશ એવી ને એવી જ છે આ ટેરવા પર ને દિલ પર,
તમે આવો તો રમી નાંખીએ હોળી બાકી બીજા રંગે રંગાવા ની શું જરુર છે?

Gujarati Thought by Dipika : 111863179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now