કૈંકવાર પ્રશ્ન થાય તું મને આટલો પ્રિય કાં?
કદાચ તને પણ વરસાદ વ્હાલો છે એટલે,
કદાચ તું મન મૂકીને આનંદ કરે છે એટલે,
કદાચ તું પણ કૃષ્ણમય છો એટલે જ...
@kinar

Gujarati Thought by Kinar Rana : 111863321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now