પ્યારી મુસ્કાન એની,
હદય💘 પર વાર કરી જાય..😍
ને
તો યે
એ સાફ સાફ, બે ગુનાહ જ
કહેવાય...🤔
અનુરાગ બાસુ*

-Anurag Basu

Gujarati Romance by Anurag Basu : 111868195
ADRIL 6 months ago

અરે… વાર પણ એવો કરે કે આ દિલ થી ના સહેવાય… અને એ દિલ બિચારું ફિસલે તો ગુનેહગાર કહેવાય.. 🙇‍♀️🙇‍♀️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now