વીતરાગનો આખો માર્ગ જ 'વિનય'નો છે. આ વિનય ધર્મની શરૂઆત હિન્દુસ્તાનમાં થાય છે. હાથ જોડવાથી તે સાષ્ટાંગ પ્રણામ સુધીમાં જે જે કરવામાં આવે છે તેવાં પાર વગરના વિનયધર્મ છે. અને છેવટે 'પરમ વિનય' થયો એટલે મોક્ષ થાય. - દાદા ભગવાન

વધુ જાણકારી માટે: https://www.dadabhagwan.org/path-to-happiness/self-help/competition-in-daily-life/superiority-vs-humility/

#Humility #Dharma #Moksha #DadaBhagwan #DadaBhagwanFoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111870555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now