પાડેલી ચીસો થઈ અનસુની,
હવે હું કાંઈ બોલીશ નહી
આવો ને જતા રહો આંગણેથી જ,
હવે મનના બારણા હું ખોલીશ નહી

~અલગારી

Gujarati Shayri by Ranveer Algari : 111871541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now