The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
# અનોખીપ્રિત... વહે નિમગ્ના પ્રિતની, અક્ષયાએ આજ, રચાય સૂર સંઘાત,ને આંબે અંબુએ નાદ... શર્વાણીને સાંભરે દક્ષિણી સમયની વાત, મંદ મુસ્કાતી કહે,આ તો અનોખીપ્રિત નોખી વાત... -Kamlesh
ધન્યવાદ વ્હાલા...
Vah bhai Vah.... 👌🖋
ધન્યવાદ વ્હાલા...!!!
Wahh👌🏻👌🏻👌🏻
સત્ય વચન..!
જી બિલકુલ.. ગુજરાતી શબ્દકોશ એક મહાસાગર છે..આપણે તો હજુ કિનારેનાં શબ્દો મમરાવી છીએ.🙏
ધન્યવાદ સોનલજી...!!! આ તો બસ પા પા પગલી છે... ગુર્જર શબ્દ સરોવર અથાગ છે...
🙏🏻🙏🏻
હમમ...થાય... આજ તો આપણી ગુજરાતી ભાષાની વિષેશતા છે...
વાહ...આવું ભોળાનાથનાં પરમ ભક્ત જ લખી શકે.એક એક શબ્દનું વર્ણન અનોખીપ્રીતને શોભે એવું જ રહ્યું...શબ્દકોશની સમજ ઉચકોટીની છે.
આ દક્ષિણી શબ્દનો મમૅ ખોટો સમજી હતી. 👍🏻🙏🏻🙏🏻
ધન્યવાદ 💖
વાહ.. સુંદર..
# નિમગ્ના - નદી # સંઘાત - કાફલો # અંબુ - આકાશ # શર્વાણી - પાર્વતીજી # દક્ષિણી - સતી
આજના અક્ષય તૃતીયાના દિવસે પ્રિતરુપી નદી અવિરત વહ્યા કરે. એ પ્રિતના એક એક સૂર મળી સૂરોનો કાફલો બને,ને એ કાફલાના સૂરોની ગૂંજ આકાશથી પણ ઊંચે પહોંચે. આ કૌતુક જોતાં પાર્વતીજીને દક્ષકન્યા(સતી) રુપે હતાં એ સમયની પોતાની શિવજી સાથેની પ્રિત યાદ આવે, અને ધીમી મુસ્કાન એમના ચહેરા પર લાવી સ્વયંને જ કહે કે અનોખીપ્રિતની વાત જ અલગ છે.💕 બસ આટલું જ ☺
ધન્યવાદ સોનલજી...!! હા અવશ્ય...!!☺
ધન્યવાદ દર્શિતાજી...!!!
ધન્યવાદ શેફાલીજી...!!! જો આજ્ઞા...☺
ધન્યવાદ ફાલ્ગુનીજી...!!!
વાહ...રચનાનો સાર કહેવો જરૂરી.🙏
વાહ.. હવે સમજાવો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser