Gujarati Quote in Thought by Dharmista Mehta

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ સમજાયું કે આરામના પણ પ્રકાર હોય છે.
એક આપણે કરવાં માંગતા હોય ,જેમાં ફૂલ હરીએ ફરીએ ઈવન ટ્રેકિંગ કરીએ જેમાં શરીર ફૂલ થાકી જાય પણ મન એકદમ પ્રસન્ન થઈ જાય.આ થાકદાયક આરામ છે જે લાઈફને ફરી રિફ્રેશ કરે છે.
અને બીજો આરામ જે આપણે નથી ઈચ્છતાં છતાં કરવો પડે છે.જેમાં શરીર પણ થાકી જાય છે અને મન પણ કંટાળો અનુભવે છે કે આના કરતા તો કામ સારું . આવો પેઇન ફૂલ આરામ છે.જે તમને તમારા ફેમિલીની વધુ નજીક લાવે છે. ઘરનાં સભ્યો પણ ઘણું નવું શીખી જતાં હોય છે.
અને કામ કરવાથી જ આનંદ મળતો હોય તેમની માટે ઉપરના બન્ને આરામ હરામ છે .

-Dharmista Mehta

Gujarati Thought by Dharmista Mehta : 111874807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now