ફક્ત વાતો દુનીયા કરતી ફરે,
એક મા જ મૌન કર્મ કરતી રહે,
ના છાનાં રાખે કોઈ મને,
બસ તે એક જ ખોળામાં રાખતી ફરે..

મનોજ નાવડીયા ✍️

જલ્દી જ આવી રહ્યું છે..
Coming soon 🔜 New book

મા‌ દિવસની શુભેચ્છાઓ...

#heetkari

Gujarati Poem by મનોજ નાવડીયા : 111875464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now