મને હસાવનાર તારા સિવાય બીજું કોઈ નથી..
મારા આ વિચારોમાં તારા સિવાય બીજું કોઈ નથી..
ક્યારેય મને એકલી છોડી ને ના જઈશ તું.. કારણકે..
મારી પાસે તારા જેવું બીજું કોઈ નથી..!!

-Hetu P

Gujarati Thought by Hetu P : 111878145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now