“જીવનબાગે હેપીનેસની મહેંક”

“अतीत की यादों से, उदासी मिलती है ।
भविष्य के ख़्वाबों में जीने से, चिंता मिलती है।
वर्तमान की नइ राहमें जीने से ख़ुशियाँ मिलती है ॥ ौ

તણાવભરી આ જિંદગીમાં, જીવતરમાં જો તૂટ્યા હોય ટાંકા,
ચાલો, ખુશીઓના મજબૂત દોરે સાંધી લઇએ!
કોઇએ દીધેલા જખમ ભુલીને, ફરી સંબંધે બાંધી લઇએ!
જીવનબાગે હેપીનેસની મહેંક મુકી,
ચાલો, આનંદે જીવતર માણી લઇએ ! “

🕺 💪🏻

Gujarati Motivational by Umakant : 111878585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now