*અરે ઉભા તો રહો એક વાત કેવી છે,*
*અને જો માનો તો એક મુલાકાત લેવી છે!*

*હૈયે હૈયું સાંભળે એવી એક બાથ ભીડવી છે !*
*સમી સાંજે આવો તો એક મુલાકાત લેવી છે!*

*અણીયાળી આંખે આમ ના જોશો સામે, તમે હા પાડો તો આંખમાં આંખ પરોવી છે!*

💘😌🤗

Gujarati Romance by Hemant Parmar : 111879292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now