કરી એક મુલાકાત એને પૂછવું છે
લઈને હાથોમાં હાથ એને પૂછવું છે
ક્ષણભર નો સાથ તો હર કોઈ આપે છે
તું આપીશ મને જીવનભર નો સંગાથ એને પૂછવું છે
-Heer Jani

Gujarati Romance by Heer Jani : 111882605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now