ઊન્નત મસ્તકે તિરંગો હરખાયો
હવા સંગે આભે લહેરાયો
અશોકચક્ર મધ્યમાં સજાયો
હરીયાળો બની લીલો રંગ શોભાયો
કેસરીયો રંગ શહીદોથી નિખાર્યો
શાંતિદૂત બનીને ધવલ રંગ સોહાયો
ગુલામીમાંથી પીછો છોડાવ્યો
આઝાદી નો સંદેશ સુણાવ્યો
શહીદોની કુરબાનીઓથી
ભારતદેશનો ઈતિહાસ લખાયો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111890831
Pandya Ravi 3 years ago

भारत माता की जय

Angel 3 years ago

Jai Hind 🇮🇳

S Sinha 3 years ago

Happy Independence Day

Falguni Dost 3 years ago

Happy Independence Day 🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now