ભલેને પોંખતા સૌ સફળતા,
તું ભૂલીશ ના તારી નિષ્ફળતા,
કદમ કદમ આગળ ધપાવવા,
એણે જ નિભાવી'તી મિત્રતા.

✍️ સરગમ

-Priyanka Chauhan

Gujarati Poem by Priyanka Chauhan : 111891818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now