મોરપિંચ્છની સુંદરતા
વાંસળીની મધુરતા
એક મસ્તક પર સોહાય
બીજીથી પ્રીતના સૂર રેલાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111898833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now