બની શકે તો લાચાર કે બેસહારા લોકોની મદદ જરૂરથી કરશો, પરંતુ જો ડાબો હાથ મદદ કરે, ને જમણા હાથને પણ ખબર ના પડે એ રીતે, ને બની શકે તો એનાંથી પણ વિશેષ કે, જો મદદ લેવાવાળાને પણ ખ્યાલ ના આવે, કે મને મદદ કોણે કરી ? તો તો એનાંથી રૂડું બીજું કંઈ જ નહીં.

Gujarati Thought by Shailesh Joshi : 111902511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now