હેંડોને પાપા!
હેંડોને મમ્મા!
મને હિંચકે બેસાડો
પેલા મંદિરે જ્યાં દરરોજ
મને લઇ જતા!
શું હું મોટી તો નથી થઇ ગઈ ને?
- હેરિકા
(ઉંમર ૮ વર્ષ)
- वात्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111904892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now