“ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.”
‘બેફામ’
🙏🏻

Gujarati Shayri by Umakant : 111906456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now