નોકરી છોડી ત્યારે બધાં જ રડ્યાં હતાં ધ્રુસકે ધ્રુસકે!
આખી સભા પુરી થઇ ત્યાં સુધી હું એકજ ના રડ્યો.
વિદાય મારી હતી સ્વજન મારાં હતાં નિ:શબ્દ હતો હું !
બધાં મળતાં રડતાં ખુદ હું જ રડી પડ્યો ધ્રુસકે ધ્રુસકે..
- वात्सल्य

Gujarati Thought by वात्सल्य : 111907499

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now