મુલાકાત ની તો ખબર નથી
બસ થોડી વાત કરી લે કાફી છે

વાયદાઓ ની તો ખબર નથી
થોડી ચાહ કરી લે કાફી છે.

-Dr. Nilesh Thakor

Gujarati Shayri by Dr. Nilesh Thakor : 111911964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now