પાહે બેહી અને લોકો વાતું કરતા'તા કે હવે તહેવાર ફિક્કા પડી ગયા. બાજુમાં બેઠેલા એક વડીલે કીધું કે તહેવાર નહીં, આપણા જે અંદરો અંદર ના હતા ને ઈ વહેવાર હવે ફિક્કા પડી ગયા તહેવાર તો હજીયે ઈના ઈ જ છે.

-Navnit Solanki

Gujarati Microfiction by Navnit Solanki : 111913806
jighnasa solanki 3 years ago

ઓહો... પેચ લડી ગયા કોઈ છોકરી જોડે.... 🤭🤭🤭

Navnit Solanki 3 years ago

Hu ghar banavto hato maru..।। 🤣🤣

jighnasa solanki 3 years ago

કેમ કયારના ઊંધિયુ બનાવતા હતા કે જલેબી.. 😂😂

Navnit Solanki 3 years ago

Mare haju murat nai aayu.।।🤣🤣

jighnasa solanki 3 years ago

તમારો પતંગ કપાઇ ગયો કે બ્રેક પાડયો? 😝😝

Navnit Solanki 3 years ago

Etle to puchhyu.।। 🤣🤣 sorry haa.।।

jighnasa solanki 3 years ago

તો શુ ફેંકુ મારુ એવુ લાગે?

Navnit Solanki 3 years ago

Ohhhh.।। Very good.।

jighnasa solanki 3 years ago

હુ જીવદયા પ્રેમી છુ

jighnasa solanki 3 years ago

હુ પતંગ નથી ચગાવતી

Navnit Solanki 3 years ago

So kevi jaay uttarayan?

Navnit Solanki 3 years ago

Ekla raheva ma manas eklo thai gayo.

jighnasa solanki 3 years ago

હાચુ ક્યો છો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now