“સમય”

જીવનમાં સમય ક્યારેય ખરાબ નથી હોતો,
પણ એ સમય એક કુદરતે કાઢેલું પેપર
હોય છે, જેમાં ધીરજ, સહનશક્તિ, અને
તમારામાં રહેલી સકારાત્મક ઊર્જા અને
વિચારોની પરિક્ષા થતી હોય છે!
🙏

Gujarati Quotes by Umakant : 111915514

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now