😍હેપી પ્રપોઝ ડે😍

તને મળવાનુ દિલ કરે છે.
કશુ કહેવાનુ દિલ કરે છે.
પ્રપોઝ ડે પર કહી દઈએ છીએ!
દિલની વાત દરેક ક્ષણ,
તારી સાથે વિતાવવાનુ મન કરે છે.

-Kisuu 💞

Gujarati Shayri by Krishna Rajput : 111917330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now