માણસ જ્યાં સુધી છેતરાય છે,

ત્યાં સુધી જ એ ભોળો ગણાય છે,

જેવો તે છેતરાવવાની ના પાડે છે

કે તેના અવગુણ પર રસપ્રદ

સંશોધન શરૂ થાય છે...!!

Gujarati Whatsapp-Status by Mish : 111927521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now