વરસાદ રીમઝીમ રીમઝીમ વરસે છે...
ઘણા સમયથી આંખ મારી ફરકે છે.

એવું તે શું આંજ્યું ! વરસાદ સ્પર્શતો નથી,
અને આંખનો વરસાદ ઘડીકે થમતો નથી!!
- વાત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111949290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now