કેટલી સુહાની હોય છે સાંજ,
સાંજની પણ દીવાની હોય છે સાંજ,

સંધ્યા અને સુરજ નું જ્યાં મિલન ,
એ મિલન ની માણનારી હોય છે સાંજ....

Gujarati Poem by Mrs Farida Desar foram : 111952902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now