shah 2 years ago

Na na au na hoia ak bija na man apay cha atla au na hoia

shah 2 years ago

Na na au na hoia ak bija na man apay cha atla au na hoia

Narendra Parmar 2 years ago

મારી ગણતરી પ્રમાણે તમારા વિચારો આજની નવી પેઢી માટે બંધ બેસતાં નથી કેમકે આજની નારી પોતાના પગ ઉપર થવાનું વિચારે છે અને થાય પણ છે એટલે તમે નારીનું મનોબળ વધે તેવું વિચારો,નારીનું મનોબળ કમજોર થાય તેવું નહીં.... મેં સાંભળ્યું હતું કે તમે શિક્ષિકા છો કેમ કે મેં ઘણા ટાઈમ પહેલાં કોમેન્ટ માં વાંચ્યું હતું તે છતાંય સોરી 🙏

bhavna 2 years ago

હું શિક્ષિકા નથી ને બધા કહે છે કે તમે ફક્ત સ્ત્રીઓ માટે લખો છો એટલે બે શબ્દો પુરુષો ના પક્ષમાં લખ્યા છે

Narendra Parmar 2 years ago

દરેક વ્યક્તિના કુળદેવી નારી હોય છે એટલે કે માં શક્તિ હોય છે તે છતાંય આજની નારી પોતાને નોકરાણી સમજે છે હવે તમે જ કહો એમાં પુરુષની શું ભૂલ હોય છે ??? બીજી એક વાત તમે એક શિક્ષિકા છો છતાંય આવું વિચારો છો આ વાત મને માનવામાં નથી આવતી 🤔👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now