Mrs Farida Desar foram 2 years ago

ખૂબ સરસ..... મને ખૂબ ગમ્યા શબ્દો અને વિચાર so great 👍

Parmar Mayur 2 years ago

ઈતિહાસ નાં પાના પર શબ્દોથી અમર થાવું છે. ખુદનું અસ્તિત્વ ખુદના શબ્દોથી શણગારવું છ ે. જીંદગી ની કિંમત ખુદથી નહીં ખુદાની મરજી થી લગાવવી છે. બસ એક ઇરછા આંખોની પાંપણ બંધ થાય ત્યાં સુધી ઈતિહાસમાં અમર થાવું છે.

Mrs Farida Desar foram 2 years ago

Thnx dil thi...aap mari રચનાઓ વાંચી યોગ્ય પ્રતિભાવ આપો છો એ બદલ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now