The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લ્યો ફરી વર્ષો પહેલા ની શાયરી કહેવાઈ ગઈ, મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ. એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. આજ મારી આંખો ની ભીનાશનું કારણ કહું, એક નદી મારા સુધી આવી ને ફંટાઈ ગઈ,,,,,@
Ok 👍🏻
Yes....I'll be back tomorrow
Abbas Bhai all is well ne?
Thank you,,bhai💐☺️
Thank you 🙏🏻☺️
Superb
આભાર ..ભાઈ💐🙏🏻🍫 એવું કંઈ નથી મયુર ભાઈ...... બસ એમજ થોડો બ્રેક લીધો છે..
અબ્બાસ ભાઈ કોઈ તકલીફ, દુઃખ દર્દ કે સમયનો અભાવ થઈ ગયો છે. કેમ આજકાલ કલમ કાગળ અને વિચારોને આરામ આપી દીધો છે?
Thank you..Zainab💐😊
Thank you .nikit@ bahen😊🙏🏻
Thank you falguni bahen, 🙏🏻☺️
Thank you 🙏🏻
વાહ વાહ ભાઈ ખૂબ સરસ 👌🏻👌🏻👌🏻
Superb 👍🏻
હા, ભાઇજાન
શુક્રિયા..બહેના😊😊🍫
વાહ,આપ બંને એ કમાલ કરી અબ્બાસ ભાઈ અને મયુર પરમાર...
Thank you.. Bhai 🙏🏻💐😊
Superb 👌✍️
Kya baat hai, touchy
ખૂબખૂબ આભાર..શેફાલી બહેન🙏🏻🙏🏻💐☺️
હૃદય સ્પર્શી..
વાહ જવાબ નહિ ... ઊડી ધૂળ ની ડમરી ને પુસ્તક આખું યે ખુલી ગયું હતી જ્યાં એની સાથે ની મુલાકાતો ના સ્મરણો ની યાદી એજ પાનું ફરફરી રહ્યું ચાંદ મળેતો લાગે ઝાંખું ઝાંખું એ મળે તો માનું સાવ કોરુંક્ટ લાગે એના વિના નું જીવન કોરું પાનું ચંદ્ર રોજ બદલે છે એની કળા પણ પ્રથમ મુલાકાત જેવી રાત નથી મારા દુઃખ મટાડે એવી કોઈ મદિરા માં તાકાત નથી
🙏🙏એક કોરાં પાનાને લખીને તેની જીંદગી રંગીન બનાવી દીધી ભલે વહી જીંદગી બસ કોઈની જીંદગી આબાદ બનાવી દીધી. કોઈનું ખુશ રહે હૈયું એવું કર્મ કરવામાં જો રહી જતી હોય પુજા, બંદગી તો ભલે રહે, બસ! સંતોષ કે કોઈની જીંદગી ખુશ બનાવી દીધી. કોઈની કદી ક્યાં, દોસ્ત! ઇરછાઓ પુરી જ થઈ છે.બંદગી કરું બસ જો ખુદાની, સંતોષ મળી જાય ઘણું જ છે. પુર્ણ પામીને ના અહમ્ આવે તો ચાંદ ની શીતળતા જોશો , જો ડાઘ જોયા તો તેની પુર્ણતા સાથે નું સૌન્દર્ય મરી જાય છે.🦚🦚
વાહ...ભાઈ.વાહ.... કોરા પાના લખવા માં જિંદગી વહી ગઈ ને ભરેલા ને ઉખેળવા માં બંદગી રહી ગઈ ઈચ્છા o અધૂરી રહી એજ સારું દોસ્ત મળી જાય ચાંદ તો એમાં પણ દેખાય ડાઘ રૂપી દોષ
🙏🙏અરે દોસ્ત તું મશહૂર થયો એ ગમ્યું ! તારું મજબૂર થવું અમને પરવરે નહીં. તારાં બાગબગીચે હંમેશા મહેકતી રહે ખુશ્બુ! પછી ભલે ને મોસમ આવે બદલાવની. આવ્યું પાસે તો આવકાર દે તરછોડી દેવું જરાયે શોભે નહીં તુજને. કોરાં રહ્યા હોય જો છાપાં કે કાગળના પાનાં તો તેને કોરાં છોડી દેવા કવિ તને શોભે નહીં.🦚🦚
સાચી વાત છે....✍🏻👌🏻👌🏻 મશહૂર પણ થયો ને મજબૂર પણ છતાં યાદો ની આવી કમોસમ ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મસ્ત મોસમ, તમે તરછોડ્યું જેને એ કદી પામ્યું નહીં ફોરમ. કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી, મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં, બધી કોલમ
🙏🙏અરે દોસ્ત પ્રથમ જાતથી તું મજબૂત થા. દર્પણ રાખીને સામે જ તું થોડો મશહૂર થા. એકાંત ને તું અવસરમાં પરિવર્તિત કરતો જા. એક બુદ્ધ ને મન ભીંતર જાગૃત કરતાં જા. 🦚🦚
આભાર...આપ નો..🙏🏻🙏🏻
આભાર... ભાઈ🙏🏻💐
વાહ મયુર ભાઈ waaaaaaah ✍🏻👌🏻👌🏻👌🏻👌🏻 કહેવા તો ઘણાયે, આ રાહથી, નીકળે છે,આમ તો, પરંતુ કહેવાય એવા, કોઇની પણ, આવ જા નથી. એકલો જ ગૂંથ્યા કરું છું, કંઇ વાર્તા મારી આજકાલ, વાત હું ખુદથી કરું છું ને કંઇક, છાની છાની આજકાલ
Heart touching...
🙏🙏અરે દોસ્ત પાસે આવી નદી ભલે ફંટાઈ ગઈ બસ આંખોમાં ભેજ આપતી ગઈ. વર્ષોનું મૌન! મિલનની ઝંખનાએ ધબકતું થયું. ત્યાંજ નારાજગી હૈયે ઘેરો ઘા કરી ગઈ.🦚🦚
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser