The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માતૃભારતી પરિવારને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻
આપનો દિલથી ખૂબ ખૂબ આભાર 😊🙏🏻
દીપાવલીના મહા પર્વ ની આપને ખુબ ખુબ શુભ કામના ફાલ્ગુની બહેન
Welcome back 💐 આપને પણ ધનતેરસ ની ખૂબ ખૂબ શુભેચ્છા 🙏
તને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🏼
સાચી વાત
મન પણ એકલું ને વન પણ એકલુ, અંદર અંદર બ્લ્યાં કરે અને મનથી ફરિયાદ કર્યા કરે
જોવાની તો કલ્પના માત્રથી વિચલિત થાય મન દોસ્ત! અનુભવીને અત્યંત દુખી થાય આ ભીતરમન
Oh..same hear dear 😊 શું દિલ ને ધડકન થી અલગા થતા જોયું છે કદી, નહી રહી શકું ફોરમ,કલમ કાગળ વગર...
અરે દોસ્ત! માફી ચાહું છું.. હા ચોક્કસ લખતી રહીશ... લખું છું આથી જ જીવું છું દોસ્ત! જીવ વગર જીવન જોયું છે ક્યારેય?
આવકાર આપવા બદલ દિલથી આભાર 😊🙏🏻
અમૂલ્ય શબ્દો થી શુભકામના પાઠવવા બદલ દિલથી આભાર માનું છું.🙏🏻🙏🏻
ખૂબ રહ કોઈ હતી મે તમારી,તમે આવી ગયા સારું થયું,હવે લખતાં રહેજો
આપને પણ ધનતેરસ ની ખુબ ખુબ શુભકામના વેલ કમ બેક 🙏🙏
અમારા પરિવારનું દરેક સભ્ય ધન સમાન કિંમતી છે અને અમારા પરિવારનું મુખ્ય સભ્ય ઘણા સમય પછી પાછા ફર્યા એટલે અમને ધન તેરસ ફળી.હેપી ધન તેરસ 🙏🙏
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser