Mrs Farida Desar foram 2 years ago

દીપક જલે દેખાય, દેખાય નહિ દિલ જલે રોજ... દિલ ને પણ એક દિલ ની, રહે સતત ખોજ....

Parmar Mayur 2 years ago

🙏🙏પ્રેમથી પ્રજ્વલિત દીપક માં સંભાળ રૂપી તેલ ઉમેરતાં રહેજો. ચહેરા પર ખુશીઓ રહે!બસ એ રીતે દરેક દિવસને માણતા રહેજો.🦚🦚

Vicky 2 years ago

હૈયા નાં હેતે... મન નાં ઉમંગે... સ્નેહ કેરાં ઇંધણ થી... પ્રગટે સ્નેહ દીપ .. જોરદાર 👌✍️

Narendra Parmar 2 years ago

સો ટકા સાચી વાત છે તમારી ✔️💯👌👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now