અઢળક સપનાઓ ને જતનથી સેવ્યા,
મેશ માં માંજી ને આંખે આંજ્યા,
ભીંજાયેલા પાંપણ સાથે રેળાય ને વિસ્તર્યા,
જાણે કે હોય બાળચંદ્ર અંજવાળીયાના...!!!
- આશા વાળિયા

English Thought by Asha Valiya : 111957129
Vicky 2 years ago

ક્લાસિક...👌✍️ યાદો નું તારી હું તાવીજ બનાવી ને પહેરું છું... અસર બધી જ બેઅસર છે ઍક તારી અસર સિવાય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now