છે પાણીની આ બુંદોમાં
તારો હસતો ચેહરો,
જોઈ એને જ્યારે
મારી આંખો ઠેહરી ગઈ,
હતી ક્યાં ખબર
જોઈ એને મારુ હદય
બહેકી જશે,
હતી એ ક્ષણ નિરાલી જ્યાં
જતા જતા એમને બસ
પાછળથી નિહાળતા રહી ગયા.
shital ⚘️


- Shital

Gujarati Shayri by Shital : 111957233
Shital 2 years ago

Thank you nice line

Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્ 👌✍️ રાત્રી નો આખરી અને સવારનો.. પહેલો ખ્યાલ છે તું... મારાં શબ્દો કરતાં પણ બેમિસાલ છે તું..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now