The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ ગઝલ મારા શબ્દો ના ચાહકો ને અર્પણ....
Thank u
ખૂબ આભાર
વાહ વાહ વાહ વાહ... 😊 મારી ગઝલ ની નજમ....તમે તો કમાલ લખ્યું....મને ખૂબ ગમ્યું.... એક લેખક j લેખક ની ભાષા સમજી શકે છે... મારા શબ્દો ને સારું મૂલ્યાંકન મળ્યું,આપના પ્રતિભાવ થી... ખૂબ જ આભાર ....
🙏🙏ખબર છે,શરાબ નહીં શરબત કેરો શબનમી જામ છે. ખાલીખમ ભલે વગાવાયા,ખુદની ને ખુદાની આંખોમાં પાક છે. મહેલો અમીરોના મોટા જોયાં છે. ભલા ઉંઘ શાંતિ ત્યાં હરામ છે. આજકાલ શબાબી જીંદગી મંદિર મસ્જિદ ચર્ચ નામે ચર્ચામાં છે. ઈશ્વર અલ્લાહ નો વસવાટ પણ આજકાલ ત્યાં ક્યાં છે? કાચ જેવી કાયાનાં કનક જેવા પ્રશ્નો નો હજાર છે. એક જ પ્રશ્નના વ્યક્તિ એ વ્યક્તિએ જવાબ અલગ છે. જીંદગી તો સફર રહી મયુર, મૃત્યુ તેનું અંતિમ મુકામ છે? શબ્દો થી કિતાબોમાં ત્યાંથી કોઈની યાદોમાં જીવંત રહીશ. મશહૂર થવાની નથી ઝાઝી કોઈ કામના, જે ઓળખે તે ઓળખે સન્માન થી બસ એ જ છે ચાહના. મારી ગઝલ ગમી હોય કે ભલે ના ગમી હોય, ચાહક મારા દિલથી વાંચવા બદલ તારો આભાર છે.🦚🦚
Thank u so muchhhh
Mast gazal. 👌
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser