🙏🙏આખો દિન સુરજ ફરી ફરીને, સંધ્યા તુજને મળવા, શાંત કલેજે સાગર પાસે આવ્યો રે.

ઘડી બે ઘડી મળી ચાલ્યો, તારી આંખોમાં આંસુડાં ની રતાશ, નભમાં મેં તો ભાળી રે,

થોડી ક્ષણોનું મિલન પછી જુદાઈ ની અઢળક પળો ની પ્રતિક્ષા મળી રે,

સંધ્યા સુરજને કહે; પ્રણય મારો તુજ પ્રત્યે સત્ય, પછી ભલે મિલન વચ્ચે રાત આખી નડી રે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Evening by Parmar Mayur : 111958613
Parmar Mayur 2 years ago

એક સ્ત્રી તેના જીવનમ પરાયાં પુરુષ ને પ્રવેશ ક્યારે આપે છે? જ્યારે તે સ્ત્રીને લાગે કે આ પુરુષ પ્રથમ મને સમજશે,મારી કદર કરશે,મારી ઇરછાઓ પુરી કરશે ત્યારે તે તેનું સર્વસ્વ તેને સોંપે છે.

Parmar Mayur 2 years ago

સવારે તમે જે પ્રશ્ન પુછ્યો હતો એ હું તમને પુંછું તો જવાબ શું મળે?

Parmar Mayur 2 years ago

ખુબ જ સરસ 👌👌✍️

Mrs Farida Desar foram 2 years ago

વાહ... મને ગમે બહુ , સંધ્યા ને સૂરજ નું મિલન... તપતો સૂરજ ઠંડો પડતો જાય, સંધ્યા ની લાલીમા એ રંગાય.... આખો દી વિરહ વેઠ્યા પછી, મિલન ની મળતી એક સાંજ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now