🙏🙏જો સુરજ ખીલ્યો,ડાળે લટકતી પુષ્પની કળી ખીલી યૌવન પામવા.

હે હ્રદય તું જાગી જા ચક્ષુ ખોલી હવે ઠંડીની ઋતુમાં ખુદને ખુદથી પામવા.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111959998

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now