The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જો ભરી છે અઢળક લાગણી પણ ચા સાથે, ભારોભાર અપીઁ છે ભીતરની ચાહ પણ ચા સાથે, ઞળપણ નાખ્યુ નથી ધરારથી મસાલાની સાથે દોસ્ત! શુંતને ઘુટઙો સ્નેહનો પણ અનુભવાશે ચા સાથે? - ફાલ્ગુની દોસ્ત
સાચી વાત 😊👍🏻
જવાબ તો ખુદ પાસે છે દુનિયા પાસે વધુ અપેક્ષા પણ શું રાખવી, અધિરાઈ ઘણી કરી પછી જ સમજાયું ધીરજ રાખવી. સમયે આપ્યું જ છે દરેક સમસ્યાનું સમાધાન ગીતાની જેમ. દોસ્ત બસ સમય મળે મન ભીતરનું મનથી જ સમાધાન માંગવું.
વાહ ખુબ જ સરસ સુપર 👌👌
વાહ ભાઈ જવાબ ની આશા અન્ય પાસે શું રાખવી? ધીરજ રાખી હવે અધીરાઈ શું રાખવી? આપે છે સમય દરેક હતાશાનો પ્રતિઉત્તર દોસ્ત! મનમાં ભરી તાજગી અને મુંજવણ શું રાખવી?
વાહ ભાઈ સલાહ આપું એવું મારું ગજું ક્યાં? શાંતિ મળે ભીતરે એ ખરીદું ક્યાં?
ચા થી તો હંમેશા સંબંધોમાં જીત્યો જ છું. વધું ચાહ ની ચાહતમાં સંબંધોથી થોડો હાર્યા છું. જ્યારે જ્યારે હતાશ થયો, જવાબ ના મળ્યો કોઈ. ચાની એક તાજી ચુસ્કી એ મનનું સમાધાન શોધું છું.
saras...👌 uljan ma chu thodi salah lata avjo, mann ne thodi santi pan joiye che sathe chah lata avjo kem ka darek ghut ma yaad vashali che kavi rite kahiye chah khurab che...☕
ચાહ જ શબ્દી ની ચાહત જગાવે ભાઈ..
હા 😃👍🏻
જોરદાર 👌🏻👌🏻❤️
😃👍🏻
વાહ ગજબ ના શબ્દો ચા અને ચાહ✍🏻👏🏻👏🏻
વાહ.. વાહ... ચાહ, ચાહત અને ચા, હોઈ જિંદગી માં, તો ચાહું શુ બીજુ દોસ્ત, ચાહત ને ચા ને ,. ચા ને ચાહનાર ની ચાહત...
✍🏻👏🏻👏🏻👏🏻 વાહ..ગજબ ચા અને અજબ ચાહ
ચા છે તો ચાહત છે ☕😅
Wah👌🏻👌🏻
चाय और चाह दोनों रूह को ताज़ा करते हैं...🖤
Wahh wahh
સરસ
Wah wah 👌
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser