એ હદે તું ભર્યો છે મુજમાં,
દોસ્ત! ચહેરો મારો જોઉં દીદાર તારો થાય મુજમાં.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111961862
Falguni Dost 2 years ago

આ વર્તન બંધ કરજો નહીં તો ફરી ફોલો નહીં કરું

Falguni Dost 2 years ago

વાહ ભાઈ. જે શ્વસે છે મન ભીતર એ જ દેખાય છે સર્વત્ર દોસ્ત! લાગણીની જ તો છે અસર જે પ્રસરે છે સર્વત્ર

Parmar Mayur 2 years ago

જેનું મન ભીંતર અસ્તિત્વ તેનું અસ્તિત્વ મનચક્ષુ સમક્ષ છે. દોસ્ત જેવી તે આંખો ખોલશે તો તારું અસ્તિત્વ તેમાં છે.

Abbas khan 2 years ago

Waah ફરીદા બહેન&ફાલ્ગુની બહેન👌🏻👌🏻

Abbas khan 2 years ago

વાહ જવાબ નહિ,,✍🏻👌🏻👌🏻👌🏻👌🏻

Falguni Dost 2 years ago

વાહ વાહ દોસ્ત! આથી જ ખુદને જોવાનું રાખું છું, તને મળવાનું એક સુંદર બહાનું રાખું છું.

Mrs Farida Desar foram 2 years ago

અરીસા માં ચેહરો મારો નિહાળું, ને નજર તું આવે છે દોસ્ત....

Dhara K Bhalsod 2 years ago

Wah wah dii Kya baat heee ♥️♥️

Divyesh Patel 2 years ago

વાહ...✍️👌 શુભ સવાર બહેન 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now