રાધે કૃષ્ણ 🙏🏻

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111964680
Falguni Dost 2 years ago

વાહ.. સાચું

Hemant Parmar 2 years ago

mast...👌 sodhu tane ne jo tu na made to pachi mara a nanakda dil ne aram kyathi made ja rat divash bus tamara wishej vichrtyu hoiye...

Falguni Dost 2 years ago

આહ.. વાહ કહું? કે આહ કહું? અચકાવ છું દોસ્ત! ભીતર ઉઠતી વેદના જોઈ ખચકાવ છું.

Mrs Farida Desar foram 2 years ago

ફરિયાદ તો હોઇ જ ને દોસ્ત, એ ગયા છે અધૂરી તમન્નાઓ આપી... ખુલાસો પણ એ જ ફરીયાદ નો કરવો છે, શું કામ પોતાનાં બનાવી, એ દૂર ગયાં...

Falguni Dost 2 years ago

ફરિયાદ તો કોઈ નથી દોસ્ત! ખુલાસો કરવો છે.

Mrs Farida Desar foram 2 years ago

તો સારું.... 😊

Mrs Farida Desar foram 2 years ago

હજુ પણ એની રાહ છે,. એ આવે તો કેટલીય ફરિયાદ કરવી છે મારે...

Falguni Dost 2 years ago

હા 🤗❤️

Shefali 2 years ago

બસ.. હવે થોડી જ રાહ 🤗🤗

Falguni Dost 2 years ago

વાહ જોરદાર દોસ્ત!ગયા છતાં એની આહટ છોડી ગયા, ધબકાર એની યાદમાં એ ક્ષણે અટકી ગયા.

Falguni Dost 2 years ago

શુભ સવાર ભાઈ 🙏🏻😊

Mrs Farida Desar foram 2 years ago

એ ગયાં તો ગયા, પાછું વળી જોયું પણ નહી, હજૂ એના ઇન્તજાર માં, આ પાપણ ભીની છે.....

Divyesh Patel 2 years ago

હ્રદયસ્પર્શી...... શુભ સવાર બહેન ☺️🙏

Sonalpatadia darpan 2 years ago

અવિરત વહેતી લાગણી

Kamini Shah 2 years ago

પ્રેમાતુર લાગણી…

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now