કોઈકનું પ્રિય થવા માં  માટે તો
તેની ઈચ્છાઓની અનુસરવું પડે છે
અને સદાય કોઈકનું પ્રિયજન બની રહેવા માટે
પોતાની જાતને બદલવી પડે છે...

- Bindu

Gujarati Quotes by Bindu : 111964841
Bindu 2 years ago

જય શ્રી કૃષ્ણ 🙏🏻 આભાર 🙏🏻

Vicky 2 years ago

સાચી વાત... 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now